Your browser version is outdated. We recommend that you update your browser to the latest version.

શામળદાસ આર્ટ્સ કોલેજ અને *વિઝ્યુલ આર્ટસ નાટ્ય સંસ્થા દ્વારા

ભાઈઓ- બહેનો (16 થી 35 વર્ષ ) માટે વિના મુલ્યે નાટ્ય શિબિર નું આયોજન

તા :- 11/05/2019 અને 12/05/2019 ( શનિ રવિ ) ના રોજ સવારે 9:00 થી સાંજે 6:00
સ્થળ: શામળદાસ આર્ટસ કોલેજભાવ નગર

આ નાટ્ય શિબિર માં નાટ્ય અભિનય ના વિવિધ આયામો નું જ્ઞાન થિયરી, પ્રેકટીકલ, નાટ્યવિદો દ્વારા શીખવામાં આવશે.

શિબિર ના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે
રસ ધરાવનારે પોતાના નામ
શ્રી દેવેન્દ્રભાઈ : +919328635421
શ્રી દર્શક્ભાઇ : +9193755 29300
શ્રી હેતલબેન : +9193744 22500
ને તાત્કાલિક નોંધાવી લે

 નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા સંસ્થા તરફ થી કરવામાં આવશે. *