Arts College

Samaldas

Important Notices

Stay updated with latest announcements

17 Aug
Active 2026

સેમેસ્ટર ૩ અને ૫ પરીક્ષા માટેના વિષય

સેમેસ્ટર ૩ અને ૫ ના વિધાર્થીઓને જણાવવાનું કે પરીક્ષા ફોર્મના વિષય કોલેજની વેબસાઈટ પર મુકેલ છે. જે વિદ્યાર્થીઓએ વિષય ચકાસણી કરેલ ન હોય તેઓ તા. ૧૯/૦૮/૨૦૨૬ સુધીમાં કરી લેવી. જો વિષયમાં ફેરફાર હોય, નામ ન હોય અથવા અન્ય કોઈ ફેરફાર હોય તો ૧૯/૦૮/૨૦૨૬ સુધીમાં અચૂક વિદ્યાર્થી શાખાનો સંપર્ક કરવો. ત્યાર બાદ પરીક્ષા ફોર્મ કે હોલ ટીકીટ સમયે વિષય સુધારા માટે યુનીવર્સીટી નીયમાનુસાર દંડ વિદ્યાર્થીએ ભરી સુધારો કરાવવાનો રહેશે જેની દરેક વિદ્યાર્થીએ નોંઘ લેવી.

Download Attachment
10 Aug
Active 2026

કોશનમની ફી પરત - વર્ષ ૨૦૨૬ માં સેમેસ્ટર ૬ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ

બી.એ. સેમ-૬ વર્ષ ૨૦૨૬માં પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ કોશનમની ફી પરત મેળવવા તા.૧૧/૦૮/૨૦૨૬ થી તા.૧૪/૦૮/૨૦૨૬ દરમિયાન શામળદાસ આર્ટસ કોલેજની વેબસાઈટ પર સેમેસ્ટર ૧ ની ફી પોચ, સેમેસ્ટર ૬ પાસ કર્યાની માર્કશીટ તથા બેંક પાસબુકની નકલ અપલોડ કરી અરજી કરવાની રહેશે. ઉપરોક્ત તારીખ બાદ અરજી કરીએ શકાશે નહિ જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. એપલીકેશન માટે લીંક :- https://samaldasartscollege.org/erp/Default.aspx

Download Attachment
6 Aug
Active 2026

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના સેમેસ્ટર ૭ અને ૮ (બી.એ. ઓનર્સ અને રિસર્ચ) ના તત્વજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત વિષયોમાં પ્રવેશ બાબત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના સેમેસ્ટર ૭ અને ૮ માં તત્વજ્ઞાન વિષયમાં (બી.એ. ઓનર્સ) તથા અંગ્રેજી અને સંસ્કૃત વિષયો (બી.એ.રીસર્ચ) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ વિદ્યાર્થીઓએ સચોટ માહિતી સાથે ભરેલું પ્રવેશ ફોર્મ આગામી તારીખ ૦૮/૦૮/૨૦૨૬ સુધીમાં અત્રેની કોલેજ ખાતે જમા કરાવવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી.

31 Jul
Active 2026

સેમેસ્ટર -૩ ના વિદ્યાર્થીઓ ના વિષય ચકાસવા બાબત

સેમેસ્ટર-૩ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ PDF ફાઈલમાં પોતાના એનરોલમેન્ટ નંબર સર્ચ કરી પોતાના વિષય અને વિષય કોડ ચકાસી લેવાના રહેશે. તથા વિષય કે વિષય કોડમાં ભૂલ જણાય, નામ ન હોય અથવા અન્ય કોઈ સમસ્યા જણાય તો પોતાની ફી ની પહોંચ સાથે તા.૦૩/૦૮/૨૦૨૬ સુધીમાં વિદ્યાર્થી શાખાનો રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદા બાદ વિષય સુધારા માટેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી. તથા આ અંગે યુનિવર્સિટીના નિયમાનુસાર વિષય દીઠ રૂ.૧૦૦૦/- દંડ વિદ્યાર્થીએ ચૂકવવાનો રહેશે.

Download Attachment
25 Jul
Active 2026

એન્ટી રેગીંગ બાંહેધરીપત્રક

તમામ વિદ્યાર્થીઓએ Anti Ragging Undertaking ભરવુ ફરજિયાત છે. વધુ વિગત માટે બોડાણ ધ્યાને લેવું. UGC ની સૂચના મુજબ તમામ વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયા તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરી દેવી.

Download Attachment
24 Jul
Active 2026

NEP મુજબ ABC ID (Academic Bank of Credits ID) ની નોંધણી / સુધારો કરવા અંગે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની જોગવાઈ મુજબ દરેક વિદ્યાર્થી માટે ABC ID ફરજિયાત છે. સેમેસ્ટર-૧ ના તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી અને નીચે મુજબની કાર્યવાહી પૂર્ણ કરવી. • લોગિન: દરેક વિદ્યાર્થીએ પોતાના સ્ટુડન્ટ ID (Student ID) અને GCAS APPLICATION NUMBER વડે પોર્ટલ પર લોગિન કરવું. (SHAMALDAS ARTS COLLEGE->ONLINE FORM) LINK:- https://samaldasartscollege.org/erp/Default.aspx • ચકાસણી: લોગીન કર્યા બાદ પોતાનો ABC ID ચકાસી લેવો. • ફેરફાર / નવી એન્ટ્રી : 1. જો તમારા ABC ID માં કોઈ ભૂલ અથવા ફેરફાર હોય, તો તેને ફરીથી એન્ટર (Re-enter) કરવો. 2. જો હજુ સુધી ABC ID દાખલ (Enter) કરેલ ન હોય, તો તાત્કાલિક દાખલ કરી દેવો. 3. ABC ID દાખલ કરવાની તારીખ: ૨૪/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ નોંધ: આપેલી સમયમર્યાદા (૨૮/૦૭/૨૦૨૬) બાદ કોઈ ફેરફાર કરી શકાશે નહીં, તેથી સમયસર આ કામગીરી પૂર્ણ કરવી ફરજિયાત છે. ABC ID વિના પરીક્ષા ફોર્મ ભરી શકાશે નહિ જેની નોંધ લેવી.

23 Jul
Active 2026

NSS Registration

સેમ – 1 માં સવાર અને બપોરની સેશનમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને જણાવવાનું કે એન એસ એસ.માં જોડાવવા માટે કૉલેજ વેબસાઈટ પર તેમજ કૉલેજ એપ્લીકેશન પર ઓનલાઈન ફોર્મ ભરી ફોર્મની પ્રિન્ટ તારીખ ૨૪-૭-૨૦૨૬ થી તારીખ ૨૯-૭-૨૦૨૬ સુધીમાં વિદ્યાર્થીશાખામાં જમા કરાવવાના રહેશે. Website :https://samaldasartscollege.org/erp/

22 Jul
Active 2026

Student Subjects Allocation

Student Course Allocation

Download Attachment
22 Jul
Active 2026

NSS Notice

કોલેજના સેમ-3 અને 5ના એન.એસ.એસ. ના વિધાર્થીઓને જણાવવાનું કે વર્ષ 2026-2027 એન.અસ.અસ ના રીન્યુઅલ માટે ઓનલાઇ સાઇટ પર સંપૂર્ણ ફોર્મ ભરી જરૂરી આધારો સાથે જોડી તારીખ 22/07/2026 થી 27/07/2026 સુધીમાં બપોરે 2.30 થી 4.30 દરમ્યાન એન. એસ. એસ ઓફિસમાં જમા કરાવી જવાનું રહેશે. અથવા એન. એસ. એસ. ઓફિસ ખાતેથી QR કોડ સ્કેન કરીને ફોર્મ ભરીને પ્રિન્ટ જમા કરાવવી જેની દરેક વિધાર્થીએ નોંધ લેવી. Registration Link : https://samaldasartscollege.org/erp/

21 Jun
Active 2026

College Term Fees

આથી સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર-૫ માં આવેલ અને ઓનલાઈન ફી ભરવાની બાકી રહી ગઈ છે, તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તા.૨૨/૦૬/૨૦૨૬ અને તા.૨૩/૦૬/૨૦૨૬ એમ બે દિવસ ફી ભરી શકાશે. ત્યારબાદ કોઈપણ કારણોસર ફી સ્વીકારવામાં આવશે નહી, જેની સર્વે વિદ્યાર્થીઓએ ગંભીરતાથી નોંધ લેવી. ટેકનીકલ પ્રશ્નોના કિસ્સામાં સંબંધિત વિદ્યાર્થીએ તાત્કાલિક કોલેજનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

Our Foundation

Mission & Vision

Our Mission

The college perseveres to be a "Sheltering Banyan Tree of "Wisdom" providing a vast and nurturing canopy for the intellectual and moral growth of its students. Samaldas Arts College envisions itself as a centre of academic excellence rooted in its rich heritage and inspired by the ideals of Maharaja Sir Takhtasinhji. The institution aspires to be a “Living Temple” of learning dedicated to holistic education and character formation. It seeks to harmonize ancient Indian wisdom with modern academic inquiry. The College is committed to nurturing intellectually competent, ethically grounded, and socially responsible citizens. Through value-based education, it aims to empower students to contribute meaningfully to society at local, national, and global levels. Vision To be a centre of academic excellence rooted in heritage, committed to nurturing intellectually competent, ethically grounded, and socially responsible citizens. Samaldas Arts College envisions fostering a dynamic learning environment that harmonizes its rich historical legacy with contemporary educational practices. The institution aspires to cultivate enlightened minds through value-based education, promote critical inquiry, preserve cultural and intellectual traditions, and empower students to contribute meaningfully to society at local, national, and global levels. The institution aspires to be a "Shashwati" , an eternal light that remains vibrant across generations.

  • Provide outcome-based and skill-oriented education
  • Promote innovation, research, and critical thinking
  • Encourage industry interaction and practical learning
  • Develop leadership, ethics, and social responsibility
  • Support holistic development of students

Our Vision

To impart quality education in the humanities and allied disciplines, ensuring holisticdevelopment, character formation, and inclusive growth of students.Mission Statement The mission of Samaldas Arts College is to provide accessible and affordable education while maintaining high academic standards. The college is committed to:

  • Promoting excellence in teaching, learning, and research.
  • Encouraging critical thinking, creativity, and effective communication.
  • Instilling ethical values, discipline, and social responsibility.
  • Supporting co-curricular and extension activities for overall personality development.
  • Empowering students from diverse socio-economic backgrounds through equal
  • opportunities and mentorship.
  • Strengthening community engagement and nation-building initiatives.
  • Through dedicated faculty, strong leadership, and a learner-centric approach, the institution continuously strives to uphold its legacy while adapting to evolving educational needs.
"
"
Principal

Dr. Vishwas Joshi

Principal

principal.shamaldas@mkbhavuni.edu.in

Leadership Message

Principal's Words

It is with utmost humility and the deepest sense of responsibility that I carry this responsibility. The magnitude of traditional legacy of Samaldas Arts College, its inheritance since1885 make it an exceptional institute. We here Endeavour to endow the students with knowledge as well skills to make them competent in their subjects on one hand and make them more employable on the other. With rigorous implementation of NEP2020, we lay additional emphasis on skill enhancement through linguistic and communicative abilities. The institute envisions students' holistic development through other sports, cultural and other creative activities. We are fully aware about providing the society with task force that is adept as well as humanitarian in nature.

Updated: March 25, 2026
Statistics

University at a Glance

0

Students Enrolled

0

Faculty Members

0

Academic Programs

0

Founded Year

What's Happening

Latest News & Events

View All News & Events

No events found

Check back later for upcoming events.

Academic Programs

Core Subjects

English

Hindi

Gujarati

Sanskrit

Economics

Sociology

Psychology

History

Political Science

Philosophy

Home-Science

Visual Tour

Campus Gallery

Get In Touch

Contact Information

Address

Mahatma Gandhi Campus,
Waghawadi Road, Hill Drive,
Bhavnagar 364001

Phone

0278 256 4890
Mon - Sat: 10:00 AM to 5:00 PM

Email

principal.shamaldas@
mkbhavuni.edu.in